News of Monday, 11th June 2018
મકાનના ખોદકામ દરમ્યાન મળ્યું કંઈક એવું જાણીને સહુ કોઈના ઉડી ગયા હોશ
નવી દિલ્હી: પશ્ચિમી પ્રાંતમાં એક ખાલી પડેલ ઘરને તોડવા માટે પહોંચેલ ટીમને મકાન ધ્વસ્ત કરતી વેળાએ એક એવી વસ્તુ હાથ લાગી છે જેને જોઈને તે સહુ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા પોટ એવનના બ્રિટની શહેરમાં આવેલ એક મકાનમાં મજૂરોને કામ કરતી વેળાએ એક કન્ટેનર મળ્યું હતું જે જોતા તો એકદમ સામાન્ય લાગતું હતું પરંતુ જયારે તેને ખોલાવમાં આવ્યું તો તેની અંદરથી જુનવાણી સિક્કા મળી આવ્યા હતા આ માટલાની અંદર 600 બેલ્જીયમ સોનાના સિક્કા મળ્યા જે 1870ના સમયગાળા દરમ્યાનના હતા.
(7:12 pm IST)