દેશ-વિદેશ
News of Saturday, 11th May 2019

જાપાનમાં ટેસ્ટની દુનિયાની સૌથી ઝડપી બુલેટ ટ્રેન, કલાકમા ૪૦૦ કિમીની ઝડપ પકડી શકશે

જાપાનએ શિનકાનજેન ટ્રેનના ''ખ્ન્જ્ખ્-હ્ર'' વર્જન અને દુનિયાની સૌથી ઝડપી બુલેટ ટ્રેનનું પરીક્ષણ શરૂ કર્યુ છે પ્રતિકાલક ૪૦૦ કિલોમીટરની અધિતમ રફતારવાળીમા ટ્રેન અઠવાડિયામાં બે વખત મધ્યરાત્રિમાં ૨૮૦ કિલોમીટર સુધી ટેસ્ટ

 કરવામાં આવશે આ પરિચાલન શરૂ થવા પર ૩૬૦ કિલોમીટર પ્રતિકલાકની રફતારથી ચાલશે જે ચીનની ''ફુકિસંગ''ટ્રેનથી ૧૦ કીલો મીટર પ્રતિકલાક વધારે છે.

(10:43 pm IST)