દેશ-વિદેશ
News of Saturday, 11th May 2019

61 વર્ષ પછી આ મહિલાએ પોતાની માતાને શોધી કાઢી

નવી દિલ્હી: બાળક માટે માતાનો પ્રેમ આખી દુનિયામાં સૌથી વધારે હોય છે આવી જ એક ઘટના આયર્લેન્ડમાં બની છે જેમાં એક 82 વર્ષીય મહિલાએ પોતાની 103 વર્ષીય માતાને 61 વર્ષની મહેનત બાદ શોધી કાઢી છે દબિલનના એક અનાથાલયમાં ઉછેર થયેલ આ દીકરીએ પોતાની માતાને શોધી કાઢી અને તેને કહ્યું કે હું દુનિયાની ખુશનસીબ વ્યક્તિ બની ગઈ છું કારણ કે હવે મને મારી માં મળી જતા મને કોઈ અનાથ નહીં કહી શકે.

(6:05 pm IST)