દેશ-વિદેશ
News of Thursday, 11th April 2019

ઇજરાયલ પછી હવે ઓસ્ટ્રેલિયામા઼ ૧૮ મે એ થશે ચૂંટણી : પી એમ સ્કોટએ તારીખ આપી

ઇજરાયલમાં ૯ એપ્રિલના થયેલ ચૂંટણી પછી હવે ઓસ્ટ્રેલિયામાં ૧૮ મેના રોજ આમ ચૂંટણી થવાની ઘોષણા થઇ ગઇ છે. જેની સાથે ત્યાં ચંૂટણી અભિયાનની શરૂઆત થઇ ચુકી છે. ઓસ્ટ્રેલીયાઇ પ્રધાનમંત્રી સ્કોટ મોરીસનએ કહયું મે મારા માટે મત આપશો તો હુ પાછો આવીશ. ઓસ્ટ્રેલિયામાં વિતેલા ૬ વર્ષમાં પાંચ પ્રધાનમંત્રી બન્યા.

(11:50 pm IST)