દેશ-વિદેશ
News of Thursday, 11th April 2019

અઠવાડિયા સુધી બૉયફ્રેંડના મૃતદેહને ઘરમાં બાંધીને રાખી આ મહિલાએ

નવી દિલ્હી: કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેમના મૃતદેહને વધારે સમય સુધી ઘરમાં નથી રાખવામાં આવતો પરંતુ એક મહિલાએ પોતાના બોયફ્રેન્ડની લાશને અઠવાડિયા સુધી  પોતાના ઘરમાં રાખી છે આ ઘટના યુએસના મિશિગન શહેરની છે જેમાં એક 49 વર્ષીય મહિલાએ પોતાના 61 વર્ષીય બોયફ્રેન્ડની લાશને ઘરમાં ખુરશીની  ઉપર બાંધીને રાખી અને આવું મહિલાએ એટલા માટે કર્યું હતું કારણ કે તે તેના બેન્ક કાર્ડનો ઉપયોગ કરી શકે પોલીસે આ મહિલાની ફરિયાદના  આધારે ધરપકડ કરી લીધી છે.

(6:37 pm IST)