દેશ-વિદેશ
News of Monday, 11th February 2019

પાયલોટ ઓછા હોવાના કારણે ઇન્ડીગોએ આજ ૩ર ફલાઇટ રદ કરી

રીપોર્ટસના જણાવ્યા પ્રમાણે દેશની સૌથી મોટી વિમાન કંપની ઇન્ડીગોએ પાયલોટોની  તંગીને કારણે ૩ર ફલાઇટ રદ કરી. અહેવાલ પ્રમાણે કંપનીએ શનિવારના ૧પ અને રવિવારના ૭ ફલાઇટ રદ કરી. ઇંડીગોએ કહ્યું સમયપત્રક બરોબર કરવા માટે ક્રુ અને વિમાનોમાં ફેરબદલ કરવામાં આવેલ છે જેને કારણે ઘણી ફલાઇટ રદ કરવામાં આવી.

 

(11:05 pm IST)