દેશ-વિદેશ
News of Monday, 11th February 2019

અફઘાનિસ્તાનમાં મુઠભેડમાં છ તાલિબાન આતંકી ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વીય ભાગમાં આવેલી ગઝની પ્રાંતમાં શુક્રવારે સૈન્યના કાર્યવાહીમાં ટોચના કમાન્ડર સહિત છ તાલિબાનના ત્રાસવાદીઓની હત્યા કરવામાં આવી હતી.

અફગાનિસ્તાન સરકારના પ્રવક્તા આરેફા નુરીએ જણાવ્યું કે કરબાગ જિલ્લાના જમાલ ખીલ વિસ્તાનમાં સુરક્ષા દળ એ તાલિબાની આતંવાદીયોના રહેઠાણ પર હવાઈ હુમલો  કર્યો જેમાં તાલિબાનના મુખ્ય કમનાદર રફીઉલ્લાહ સહિત છ આતંકવાદીને મારી નાખ્યા હતા.

(8:07 pm IST)