News of Saturday, 11th January 2020
ઓગળતા હિમપ્રવાહથી પાકિસ્તાનનું ભવિષ્ય સંકટમાં: લોકોની હાલત દયનિય
નવી દિલ્હી: વિશાલ શીસપર હિમપ્રવાહના કારણે પાકિસ્તાનના હસનાબાદ ગામના લોકોનો એક એક દિવસ ભયની સાથે પસાર થઇ રહ્યો છે.તેમનું જીવન મુસીબતમાં મુકાઈ ગયું છે અને કહેવાય રહ્યું છે કે તેમના માથે સંકટ આવી ગયું છે આ હિમપ્રવાહ દરરોજ લગભગ ચાર મીટર જેટલો વધી રહ્યો છે. જળવ્યું પરિવર્તનના કારણોસર જ્યાં દુનિયા આખીમાં વધારે પડતા હિમપ્રવાહ સુકાઈ રહ્યા છે ત્યાં ઉતરી પાકિસ્તાનના કરાકોરમ પર્વત શૃંખલામાં આ હિમપ્રવાહ ઝડપથી વધી રહ્યો છે જેના કારણોસર ડઝનો ટન બરફ નીચે આવી રહ્યો છે અને ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે.
(5:56 pm IST)