દેશ-વિદેશ
News of Saturday, 10th November 2018

પાકિસ્તાનમાં 2004થી લઈને અત્યારસુધીમાં થયેલ અમેરિકી ડ્રોન હુમલામાં 2714 લોકોના મોત

નવી દિલ્હી: અમેરિકાન પાકિસ્તાનની અંદર આતંકવાદીઓ અને ચરમપંથીઓને નિશાન બનાવીને અત્યારસુધીમાં 409 ડ્રોન હુમલા કરવામાં આવ્યાછે જેમાં 2714 લોકો મોતને ભેટ્યા છે જયારે 728 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે ડ્રોનમાં શુક્રવારના રોજ મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે સીઆઈએ સંચાલિત આ ડ્રોન દ્વારા બઝાઉર,બાનું, હંગુ, ખૈબર,ખુર્રમ,મહોમદ,ઉતરી વજીરિસ્તાન,મુશ્કી અને અન્ય ઘણા દેશ પર પણ હુમલા કરવામાં આવ્યા છે.જેમાં સૌથી વધારે ડ્રોન હુમલા 2008થી2012ની વચ્ચે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના શાશનકાળમાં થયા છે.

 

(1:27 pm IST)