News of Thursday, 10th October 2019
૧ર કિલોની બેકપેક સાથે આઇસલેન્ડમાં પાણીની અંદર ચાલ્યા મિલિંદ સોમનઃ શેયર કરી તસ્વીર
મોડલ-એકટર મિલિંદ સોમન(પ૩) એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર શેયર કરી છે, જેમા તે આઇસલેન્ડમાં ડાઇવની તૈયારી માટે ૧ર કિલોની બેક પેક સાથે પાણીની અંદર ચાલતા જોવા મળ્યા.
આ સાથે એમણે લખ્યું પુરી તૈયારી સાથે કંઇપણ સંભવ છે. ર સેન્ટી. તાપમાન વાળા પાણીમાં ડાઇવ કરવી પણ પોતાનું લક્ષ્ય સમજે અને પ્રાથમિકતા નકકી કરે,ᅠસફળતા મેળવવા મટે જે પણ કરવું પડે તે કરો.
(11:32 pm IST)