દેશ-વિદેશ
News of Thursday, 10th October 2019

નોબેલ પુરસ્‍કાર જીતવા વાળા બાંગ્‍લાદેશી અર્થશાષાી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી

     
        બાંગ્‍લાદેશની એક અદાલતએ કર્મચારીઓની બર્ખાસ્‍તગીને લઇ સુનાવણી દરમ્‍યાન અદાલતમાં રજુ ન  થવા બદલ અર્થશાષાી અને નોબલ પુરસ્‍કાર વિજેતા મોહમદ યુનુસ સામે ધરપકડનુ વોરંટ જારી કર્યુ છે.

        યૂનૂસના વકીલ કાઝી ઇરશાદુલ આલમએ  જણાવ્‍યુ કે તે અદાલતમાં રજુ થવા માટે સમન્‍સ મળવાથી પહેલા જ બાંગ્‍લાદેશથી બહાર ચાલ્‍યા ગયા હતા.

(11:10 pm IST)