દેશ-વિદેશ
News of Thursday, 10th October 2019

જર્મન બંદુકધારી એ એમેઝોન ગેમીંગ પ્લેટફોર્મ પર હુમલાનું ૩પ મીનીટ સુધી કર્યુ લાઇવ-સ્ટ્રીમ

   જર્મન શહેર હેલેમાં યહુદી ઉપાસનાગૃહની બહાર બે લોકોની હત્યા કરનાર ર૭ વર્ષના સંંદિગ્ધ બંધુકધારીએ  એમેઝોનની સ્વામિત્વવાળા ગેમિંગ પ્લેટફોર્મ ટવીટચ પર બુધવારના લગભગ ૩પ મીનીટ સુધી હુમલાનુ લાઇવ સ્ટ્રીમીંગ કર્યુ.

        પ્લેટફોર્મએ બતાવ્યુ કે વિડીયો હટાવતા પહેલા લગભગ રર૦૦ લોકો એને જોઇ ચુકયા હતા. જયારે પ લોકોએ એન લાઇવ જોયું હતુ.

(10:17 pm IST)