દેશ-વિદેશ
News of Thursday, 10th October 2019

યૂએન ને સમય પર અને પોતાના હિસ્સાની પૂરી રકમ આપવાવાળા ૩૪ દેશોમાં ભારત પણ સામેલ

 ભારતએ ૩૪ દેશોમાં સામેલ છે જેમણે સંયુકત રાષ્ટ્ર (યુએન) માં પોતાના નિયમિત બજેટનુ પુરુ ચુકવણું સમય પર કર્યુ છે.  યૂએનએ પોતાના હિસ્સાનું ચૂકવણું ન કરનારા દેશોમાં અમેરિકા, ઇરાન અને સાઉદી અરબ સામેલ છે.  યૂએનના મહાસચિવ એન્ટોનીયો ગુટરેશએ હાલમાં ઓકટોબર સુધી સંસ્થાના પૈસા ખત્મ થવાની વાત કરી હતી.

 

(10:18 pm IST)