દેશ-વિદેશ
News of Thursday, 10th October 2019

ચીને અમેરિકી વિઝા પ્રતિબંધિઓની ફરિયાદ કરી

નવી દિલ્હી: ચીને આરોપ લગાવ્યો છે કે અમેરિકા ચીની  શોધાર્થીયો,વિદ્યાર્થીઓ,ઉદ્યમીઓ અને વૈજ્ઞાનિકોના વિઝા નહીં આપીને આ વિઝા નિરસ્ત કરીને તેમને પરેશાન કરી રહ્યા છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઅંગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીની લોકો માટે હિત તેમજ કાનૂની અધિકારો તથા સુરક્ષાથી બાધિત કરે છે.

              તેમની આ ફરિયાદ બુધવારના રોજ કરવામાં આવી છે હવે ચીને અમેરિકાથી ચીની કંપનીઓના એક સમૂહને અમેરિકી પ્રદ્યોગિક વેચવા પર લગાવવામાં આવેલ પ્રિતબંધને હટાવવાની પણ માંગ કરી છે અને દેશની ઘટનાઓમાં હસ્તક્ષેપનો કરાર આપ્યો છે.

(6:11 pm IST)