દેશ-વિદેશ
News of Thursday, 10th October 2019

ધરતીની નજીક આવી રહ્યું છે મોટું સ્ટ્રેરૉયડ: આ દિવસે ધરતીથી અથડાઈ શકે છે

નવી દિલ્હી: પૃથ્વીની ચારો બાજુ સેકેડો ઉલ્કાપિંડ અને સ્ટેરોઈડ ફરી રહ્યા છે અને તે ક્યારે પણ ધરતીની નજીકથી પસાર થઇ રહ્યા છે અને તેને પૃથ્વીથી ટકરાવવાની સંભાવના જણાઈ રહી છે. વગીનાનીકોએ આ વાતની શોધ પણ કરતા રહ્યા છે અને આવનાર થોડાક વર્ષોમાં નાનું અથવા મોટું ઇલ્કાપિંડ અથવા ગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થવાની અથવા અથડાવવાની સંભાવના જણાઈ રહી છે. વર્ષ 2013થી2016માં આવા જ બે થી ત્રણ નાના મોટા ઉલ્કાપિંડ અને ગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થઇ ચુક્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:10 pm IST)