દેશ-વિદેશ
News of Thursday, 10th October 2019

તુર્કીના સુરક્ષાબળ ઓપરેશન પીસ સ્પ્રિંગ હેઠળ ઉતરી સીરિયામાં સતત આગળ

નવી દિલ્હી: તુર્કીના સુરક્ષાબળ ઓપરેશન પીસ સ્પ્રિંગ હેઠળ ઉતરી સીરિયામ સતત આગળ વધતું જઈ રહ્યું છે તુર્કીના રક્ષા મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓપરેશન પીઆઈએસ સ્પ્રિંગ માં જોડાયેલ વીર કમાંડો વિસ્તારમાં સતત આગળ વધતા જઈ રહ્યા છે. ઉતરી સીરિયામાં બુધવારના રોજ તુર્કીએ શરૂ કરેલ સૈન્ય અભિયાન પછી તેના સુરક્ષાબળો સતત આગળ વધી રહ્યા છે અને તે જરૂરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:08 pm IST)