દેશ-વિદેશ
News of Monday, 10th September 2018

આ કપલે 400 ફૂટ ઊંડા ખાડામાં લગ્ન કર્યા

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં રહેનાર એક દંપતીએ 400 ફૂટની ઊંડી ખાડીમાં જાલ રાખીને લગ્ન કર્યા છે તે પોતાના આ લગ્નને યાદગાર બનાવવા ઇચ્છતા હતા અને આ માટે તેમને યુટના મોઆબની મોટી ખાડીની પસંદગી કરી છે આ ખાડીની ઉપર તેમને એક નેટ લગાવીને લગ્નની બધી વિધિઓ કરી છે અને હાલમાં જ તેમને પોતાના આ અનોખા લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.

(5:08 pm IST)