દેશ-વિદેશ
News of Monday, 10th September 2018

બ્રિટનમાં વિકલાંગ પાઇલટ્સની ટીમે આકાશમાં બતાવ્યાં હવાઇ કરતબ

બ્રિટનમાં વિકલાંગ પાઇલટોએ પ્લેનમાં હવાઈ કરતબ બતાવ્યા હતા. આ ટુકડીએ સર ડગ્લાસ બેડરમાંથી પ્રેરણા લીધી. બેડર બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર બ્રિટિશ પાયલટ છે, જેમને યુદ્ધમાં પગ ગુમાવ્યા હતા. આ ટીમ છેલ્લાં ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરી રહી છે. અંગ ગુમાવ્યું હોવાથી તેમના માટે હવાઈ કરતબનું કામ અઘરું છે.

(12:48 pm IST)