દેશ-વિદેશ
News of Friday, 10th August 2018

માં નો પ્રેમ: 17 દિવસ સુધી પોતાના મૃત બાળકને લઈને સમુદ્રમાં ફરતી રહી

નવી દિલ્હી: કહેવાય છે કે દુનિયાના માં ના પ્રેમથી વધારે કઈ પણ નથી હોતું તે ખુબજ અનમોલ હોય છે પછી તે માનવી હોય કે જાનવર એવી જ એક ઘટના સામે આવી છે જયારે  પોતાના મૃત બાળકને લઈને એક સમુદ્રમાં વ્હેલ માછલી ફરી રહી હતી દુનિયા આખીમાં આ ફોટો વાયરલ થઇ રહી છે અહીંયા એક વ્હેલ માછલી 17 દિવસથી પોતાના નવજાત મૃત બાળકને લઈને સમુદ્રમાં ફરી રહી છે.

(6:26 pm IST)