દેશ-વિદેશ
News of Friday, 10th August 2018

નાઇજીરિયામાં ઓછામાં ઓછી 15 સૈનિકની હત્યા

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વી નાઇજીરિયામાં બોકો હરામના સંદિગ્ધ આતંકવાઇઓએ બુધવારના રોજ કરેલ હુમલામાં ઓછામ ઓછા 15 સૈનિકો તથા આપદા એજન્સીના એક અધિકારીનું મોત નીપજ્યું છે સુરક્ષા સૂત્રો દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે બે સૈનિકો તથા રાષ્ટ્રીય આપાત્કાલિક પ્રબંધન એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 15 સૈનિકો તથા નેમાના એક અધિકારીનું મોત નીપજ્યું છે.

(6:25 pm IST)