News of Friday, 10th August 2018
ઓસ્ટ્રેલિયામાં વિશાળ પ્રાગૈતિહાસિક શાર્કના દાંત મળી આવ્યા
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાઈ શોધકર્તાઓએ એક સમૂહને 25 મિલિયન વર્ષ પહેલા મળનાર એક વિશાળ પ્રાગૈતિહાસિક શાર્કના દાંતનો સેટ મળી આવ્યો છે શોધકર્તાઓ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે દાંત વિલુપ્ત થઇ ગયેલ મેગા તૂઠેડ શાર્કનું કારચારોકલ્સ એજંસીટડેન્સનું છે જે લગભગ 9 મીટરની હશે શાર્કના દાંત મેલ્બોર્નથી લગભગ 100કી.મી દક્ષિણ,પશ્ચિમ જન જુકના તટીય શહેરમાં મળી આવ્યું હતું.
(6:25 pm IST)