દેશ-વિદેશ
News of Monday, 10th June 2019

વાવાઝોડા દરમ્યાન ક્રેન પડતા મહિલાનું મોત: 6ને ઇજા

નવી દિલ્હી: અમેરિકાના ડલાસમાં વાવાઝોડા દરમ્યાન ઝડપથી ફૂકાયેલ પવનના કારણે બિલ્ડિંગના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી ક્રેન પડી જતા એક મહિલાનું મોત નીપજ્યું છે અને ઓછામાં ઓછા  6 વ્યક્તિને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે ઘાયલ લોકોમાં બે ની હાલત ગંભીર થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છેઇવાસમાં એક સંવાદદાતા સંમેલન દરમ્યાન ક્રેન પડવાની ઘટના બાદ મહિલાનું મોત નીપજ્યું છે અને અન્ય લોકોને ઇજા પહોંચી છે.

(5:57 pm IST)