News of Friday, 10th May 2019
કપલ એ ઓટોપાયલટમાં ચાલી રહેલી ટેસ્લા કારમાં બનાવ્યો સેકસ વીડિયો, મસ્ક એ આપ્યો જવાબ
ઓટોપાયલટ મોડમાં ચાલી રહેલ ટેસ્લા કારમા કપલ દ્વારા બનાવવામા આવેલ સેકસ વીડિયો પર પ્રતિક્રિયા આપતા ટેસ્લા સીઇઓ એલન મસ્કએ કહ્યું છે અમે જેટલું વિચાર્યુ હતું ઓટોપાયલટના એનાથી વધારે ફાયદા છે. આવુ. પણ હોઇ શકે છે આપણે વિચારવું જોઇતું હતું ગયા અઠવાડિયે પોર્ન હબ પર આ વિડીયો વાયરલ થયા પછી આ સાઇટ પર ''ટેસ્લા'' ટ્રેંડ કરી રહ્યા હતા.
(11:53 pm IST)