News of Friday, 10th May 2019
સિંગાપુરમાં દુર્લભ વાયરસ માંકીપૉલ્સનો પ્રકોપ
નવી દિલ્હી: સિંગાપુરમાં મંકિપોક્સની અત્યારસુધીમાં ત્રણ ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નાઈજિરિયાઈ વ્યક્તિ આ બીમારીને લઈને આવ્યું છે જે એક લગ્નમાં આ દુર્લભ વાયરસના સંપર્કમાં આવ્યો હતો. ઉષ્ણકટિબંધીય જંગલોમાં ભોજનની રીતે ખાવામાં આવતા અને પાલતુ સ્તનધારીઓ સરીસૃપ વગેરેની ઝપેટમાં આવ દુર્લભ જીવ આવે છે.
(6:46 pm IST)