દેશ-વિદેશ
News of Friday, 10th May 2019

ઉત્તર કોરિયા અને અમેરિકાએ એક દિવસમાં કર્યું મિસાઈલ પરીક્ષણ

નવી દિલ્હી: અમેરિકાની વાયુ સેનાએ ગુરુવારના રોજ એક મિસાઈલ પરીક્ષણ કર્યું છે આ પરીક્ષણ એ જ દિવસે થયું જયારે ઉત્તર કોરિયાએ સંભવત ઓછી દુરીની મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું અમેરિકી વાયુસેનાએ જણાવ્યું હતું કે  તેમને મિનટમેન  3 અંતરમહાદ્વીપીય બૈલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કેલિફોર્નિયાના પોતાના વાડેનબર્ગ  એરફોર્સ બેસથી કર્યું હતું।

(6:35 pm IST)