દેશ-વિદેશ
News of Friday, 10th May 2019

7માં માળેથી લાગેલ આગમાંથી આ 19 વર્ષીય યુવકે 14 લોકોના જીવ બચાવ્યા

નવી દિલ્હી: ચીનના ફુશુંન શહેરમાં એક 7 માલની બિલ્ડિંગમાં આ ભભૂકી હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ આગમાં બિલ્ડિંગમાં ફસાયેલ લોકોના જીવ એક 19 વર્ષીય યુવકે બહાદુરીથી બચાવી લીધા છે આ યુવકે ક્રેન ઓપરેટરની મદદ લઈને આ આગમાં ફસાયેલ લોકોના જીવ બચાવી તેમને એક નવું જીવનદાન આપ્યું હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

(6:34 pm IST)