દેશ-વિદેશ
News of Friday, 10th May 2019

કપલનો જોખમી રોમાન્સ :ચાલતી ટ્રેનની બહાર લટકીને કરી કિસ

બ્રસેલ્સમાં રહેતા જીન અને કેમિલે, તેમના શ્રીલંકાના ટૂકનો એક ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો

આજના સમયમાં લોકો વાસ્તવિક દુનિયાથી અલગ સોશિયલ મીડિયાની દુનિયામાં જીવવાનું પસંદ કરે છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર પોતાને વધુ સારી રીતે બતાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે. આવું જ કંઈક એક પતિ પત્નીએ કર્યું જેમને ફરવાનો શોખ હતો અને તેઓ ફોટા દ્વારા લોકોની સામે તેમના સુખી જીવનને રાખે છે. બ્રસેલ્સમાં રહેતા જીન અને કેમિલે, તેમના શ્રીલંકાના ટૂકનો એક ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

જીન અને કેમિલે જે ફોટો શેર કર્યો છે તેમાં તેઓ કીસ કરી રહ્યા હતા, પરંતુ તે કીસ ખરેખર જીવલેણ હતી. કારણ કે તેઓ ટ્રેનના દરવાજાથી લટકી એકબીજાને કીસ કરી રહ્યા હતા જ્યારે ટ્રેન ચાલી રહી હતી અને બીજી બાજુ ખાઈ હતી. જો બંનેમાંથી એક પણનો હાથ ટ્રેનથી છૂટતો તો તે સીધા જ ખાડામાં જતા

(1:06 pm IST)