News of Wednesday, 10th April 2019
યમનમાં બે શાળાની નજીક થયેલ વિસ્ફોટમાં 14 બાળકોના મોત
નવી દિલ્હી:યમનની રાજધાનીમાં રવિવારના રોજ બે શાળાની નજીક થયેલ વિસ્ફોટમાં 14 બાળકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 16ને ઇજા પહોંચી છે હજુસુધી આ વિસ્ફોટ અંગેનું કારણ જાણવામાં આવ્યું નથી પરંતુ યુનિસેફ અને યમન માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂતે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઈવાન જિલ્લામાં થયેલ વિસ્ફોટના કારણે મૃતક લોકોમાં 9 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે.
(5:58 pm IST)