News of Saturday, 10th February 2018
30 વર્ષ પછી કોસ્ટ રિકામાં થશે રોબસ્ટા કોફીનું ઉત્પાદન
નવી દિલ્હી: મધ્ય અમેરિકી દેશ કોસ્ટ રિકામાં 30 વર્ષ પછી રોબસ્ટા કોફીનું ઉત્પાદન શરૂ થવાનું છે. કૃષિ મંત્રાલય અનુસાર આ સાથે જ આ કોફીના ઉત્પાદન કરનાર વિસ્તારો સાથે અન્ય દેશો સાથે કોસ્ટ રિકાનો પણ સમાવેશ થાયે.
છેલ્લા 30 વર્ષોથી પ્રતિબંધિત આ કોફી અરબીકા છોડની તુલનામાં બીમારીઓ તથા વધતા તાપમાન વધુ પ્રતિરોધક હતી. મંત્રાલય દ્વારા આ વખતે આ રોબસ્ટ કોફીના ઉત્પાદનને લગતી માહિતી આપવામાં આવી છે.
(6:24 pm IST)