દેશ-વિદેશ
News of Saturday, 10th February 2018

જાપાનની રાજધાની ટોક્યોમાં સ્કૂલ યુનિફોર્મની કિંમતમાં વધારો

નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોની ગીજા શહેર ફેશનેબલ જગ્યા માટે જાણીતું છે. ગીજાni પ્રવેટ સ્કૂલની વાત કર્યે તો અહીંયા બાળકોના યુનિફોર્મમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં ઇટાલિનની બ્રાન્ડ રમનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાઈમેઈ એલિમેન્ટ્રી નામક સ્કૂલમાં ગયા વર્ષે બાળકોના ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા હતા જે સ્ટાઈલિશ અને ખુબ મોંઘા હતા. જેને લઈને માતા-પિતા મોંઘા ડ્રેસ ખરીદવા માટે મુશ્કેલીયો ઉભી થઇ રહી છે, ડ્રેસ રામાણીને બનાવવા માટે 45 હજારનો ખર્ચ થાય છે. જે સામાન્ય માનવી મને મુશ્કેલ ભર્યું કામ છે.

(6:23 pm IST)