દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

અમેરિકાના એક સ્ટોરમાં ગોળીબારીમાં બે નાગરિકના મોત

નવી દિલ્હી: અમેરિકાના જોર્જિયો રાજ્યમાં બે સ્ટોરની બહાર એક વ્યક્તિએ ગોળીબારી કરતા એક ભારતીય અને એક અમિરીકી નાગરિકનું મોત નીપજ્યું છે જયારે અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.એક પછી એક સ્ટોરમાં ઘૂસીને બંદૂકધારીએ ગોળીબારી કરીને બે નાગરિકને મોતનેઘાટ ઉતારી દીધા છે.જયારે અન્ય લોકોની હાલત ગંભીર છે.

(5:20 pm IST)