દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

સીરિયાએ અમેરિકી હુમલાને 'યુદ્ધ અપરાધ'નું નામ આપ્યું

નવી દિલ્હી: સીરિયાએ દેશના પૂર્વી વિસ્તારમા અમેરિકામાં ગંઠબંધન સેનાના હુમલાને 'યુદ્ધ અપરાધ'નું નામ આપ્યું છે સીરિયાની સરકારી સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિદેશ મંત્રાલય તરફથી સંયુક્ત રાષ્ટ્રને મોકલવામાં આવેલ પત્રમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આ નરસંહારની નિંદા કરવાની માંગ કરી છે અને વધુમાં લખવામાં આવ્યું કે ગઠબંધન ગેરકાનૂની છે એટલા માટે તેને ખતમ કરી દેવું જોઈએ.

(5:18 pm IST)