દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

બ્રિટિશ સંસદમાં દર પાંચ માંથી એક મહિલા થાય છે દુર્વ્યવ્હારનો શિકાર

નવી દિલ્હી: બ્રિટિશ સંસદની દરેક પાંચ માંથી એક કર્મચારીને ગયા વર્ષે કાર્યસ્થળ પર દુર્વ્યવ્હારનો શિકારનો સામનો કરવાની નોબત આવી છે આજે સંસદ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે લગભગ પાંચ માંથી એક મહિલા ગયા વર્ષે દુર્વ્યવ્હારનો શિકાર બની છે.

(5:18 pm IST)