દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

સીરિયામાં સૈન્ય સહયોગ વધારવા પર રશિયા-તુર્કની સહમતી

નવી દિલ્હી: સીરિયામાં સીઝફાયર ઉલ્લંઘઘન કરનાર આતંકી સંગઠનો સાથે મુકાબલો કરવા માટે સૈનિકોએ સ્પેશિયલ સર્વિસિસનો સહયોગ મળવા પર રશિયા તેમજ તુર્કીના નેતાએ સહમતી દર્શાવી છે.ક્રેમલિન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતીર અને તુર્કીના સમકક્ષ રેસેપ તૈયપ્પન એર્ડોગન સાથે ફોન પર વાતચીત દરમિયાન બંને નેતાઓએ આ સમસ્યાની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદ પ્રસ્તાવના 2254હેઠળ સીરિયા નેશનલ ડાયલોગ કોંગ્રેસના અનુરૂપ રાજનીતિક તેમજ રાજ્નીયક સમાધાન કરવાની જાણકારી આપી.

(5:17 pm IST)