દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

ટેસ્લાની રોડસ્ટર અંતરીક્ષમાં રસ્તો ભટકી!!!

વિશ્વના સૌથી ભારે રોકેટ સ્પેશએકસ સાથે અંતરીક્ષમાં ગયેલ સ્પોર્ટસ કાર ટેસ્લા રોડસ્ટરે મંગળ ગ્રહના બાહરના ભાગમાં  ચકકર લગાવાનું હતુ, પણ તે રસ્તો ભટકીને સૌર મંડળમાં એસ્ટેરોયડ બેલ્ટ તરફ આગળ વધી રહી છે. એલન મસ્કે ઇન્સ્ટાગ્રામ ઉપર સ્પોર્ટસકાર સાથેની તસ્વીર ગુરુવારે શેર કરી હતી. (૪૦.૨)

(11:52 am IST)