દેશ-વિદેશ
News of Friday, 10th January 2020

નાઇજીરિયામાં સૈન્ય શિવિર પર હુમલામાં 25 જવાનોના મૃત્યુ

નવી દિલ્હી: પશ્ચિમી આફ્રિકી દેશ નાઇજીરિયામાં ગુરુવારના રોજ એક સૈન્ય શિવિર પર કરવામાં આવેલ હુમલામાં ઓછામાં ઓછા 25 જવાનોના મૃત્યુ થયા છે. રક્ષા મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલો પૂર્વી આફ્રિકી દેશ માલીના સાથે સીમાના ચીંગોદાર શહેરમાં એક સૈન્ય જગ્યા પર થયો હતો હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠનદ્વારા લેવામાં આવી નથી.

(6:20 pm IST)