દેશ-વિદેશ
News of Wednesday, 10th January 2018

જોહાનિસબર્ગમાં બે ટ્રેન સામસામે ભટકતા 226 મુસાફરોને ઇજા

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના વાણિજ્યિક ગઢ કહેવાતા જોહાનિસબર્ગમાં બહારના વિસ્તારમાં બે ટ્રેન સામ-સામે અથડાતા 200થી વધુ લોકો ઘાયલ થયા છે.સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ અઠવાડિયામાં મંસ વિસ્તારમાં આ બીજો અકસ્માત થયો છે જેમાં ઓછામાં ઓછા 226 લોકોના મોત નિપજ્યા છે.વધારે લોકોને થોડી ઘણી ઈજાઓ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.આફ્રિકાના સુરક્ષા નિયામકે એક બયાનમાં જણાવ્યું છે કે  ટેક્નિકી ખરીબીનાં કારણે એક મેટ્રો રેલ ટ્રેનનો પાછળનો હિસ્સો બીજી ટ્રેન સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં 200થી પણ વધુ લોકો ઘાયલ થયા છે.

(8:09 pm IST)