દેશ-વિદેશ
News of Saturday, 9th December 2017

ચીન: 13 વર્ષીય પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી દીધાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: ચીનના સિચુઆન પ્રાંતમાં હેવાનિયતની બધી હદ પર કરીને એક 13 વર્ષીય યુવકે તેમની માંનું ગળું કાપીને હત્યા કરી દીધી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.હત્યાનું રાઝ ત્યારે ખુલ્યું જયારે આ શખ્સે વિડીયો તેમના એક મિત્રને બતાવ્યો હતો અને તેને તેમની માં ને બતાવ્યો એટલે ત્યારબાદ પોલીસને જાણકારી મળતા તેમને આ નાબાલિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:09 pm IST)