દેશ-વિદેશ
News of Saturday, 9th December 2017

આફ્રીકી દેશ કાંગોમાં હુમલોઃ૧૫ યુએન શાંતિરક્ષકો અને ૫ સ્થાનિક જવાનોના મોત

એલાઈડ ડેમોક્રેટીક ફોર્સેસ (એડીએફ)ના સંદિગ્ધ વિદ્રોહીઓ દ્વારા કરેલ હુમલામાં ૫૩ શાંતિરક્ષકો ઘાયલ

 

 

(3:49 pm IST)