દેશ-વિદેશ
News of Saturday, 9th December 2017

ચીને પાકિસ્તાનમાં વસતા પોતાના નાગરીકોને આતંકી હુમલાથી બચવા સતર્ક કર્યા

પાકિસ્તાન સ્થિત ચીની દૂતાવાસે જણાવ્યું કે, આતંકીઓ ચીની કંપનીઓ અને નાગરીકો ઉપર હુમલો કરી શકે છે : દૂતાવાસે ચીની લોકોને ભીડવાળી જગ્યાએ અને બહાર યાત્રા પર જતી વખતે સાવચેતી રાખવા સલાહ આપી : પાકિસ્તાનમાં ચીનના 'બેલ્ટ એન્ડ રોડ' પ્રોજેકટમાં હજારો ચીની નાગરીકો કામ કરે છે

 

(3:49 pm IST)