દેશ-વિદેશ
News of Saturday, 9th November 2019

ત્રણ વર્ષમાં પ્રથમ વખત ર૦૧૮ માં ઘટી અબજોપતિઓની સંપતિ

યુબીએસ અને પીડબલ્યુસીના વાર્ષિક રીપોર્ટ પ્રમાણે ર૦૧પ પછી પ્રથમ વખત ર૦૧૮ માં દુનિયાના અબજોપતિઓની સામુહિક સંપતિઓમાં ઘટ આવી છે આ રીપોર્ટ અનુસાર ગયા વર્ષે વૈશ્વિક સ્તર પર અબજોપતિઓની  ૪.૩ ટકા (૩૮૮ અબજ ડોલર) થી ઘટીને  ૮.પ  લાખ ડોલર રહી આ દરમ્યાન ચીનના સૌથી અમીર લોકોની નેટવર્થમાં ૧ર.૩ ટકાની ઘટ આવી છે.

(10:04 pm IST)