દેશ-વિદેશ
News of Saturday, 9th November 2019

દાવાનળનો દમ

સિડનીની ઇશાને ૩૩પ કિલો મીટર દૂર હેરિંગ્ટનના રેસિડેન્શિયલ વિસ્તારમાં લાગેલો દાવાનળ બેકાબૂ બની ગયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ઓસ્ટ્રેલિયન ફાયર-ફાઇટરોને અનેક મુશ્કેલી પડી હોવાને કારણે તેઓએ આ વિસ્તારને અસહાય ક્ષેત્ર ગણાવ્યો હતો.

(3:28 pm IST)