દેશ-વિદેશ
News of Tuesday, 9th October 2018

બ્રિટેનના ડોક્ટરનું આ રહસ્ય આવ્યું સામે

નવી દિલ્હી: બ્રિટેનમાં એક મીડિયા રિપોર્ટમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મનપસંદ બાળક કરવા માટે ડોક્ટરોએ કરેલ ધોખાધડીનો પરદો કૃશ થયો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અહીંયા સરકારી ડોકટરો મોટી રકમ લઈને લોકોને ગેરકાયદેસર રીતે પોતાની પસંદની સંતાન આપવામાં મદદ કરે છે ઘણા બધા બ્રિટિશ લોકોએ પોતાના પસંદનું બાળક મેળવવા માટે આ ડોક્ટરની મદદ લીધી છે અને તેમાં ભારતીય મૂળના દંપતીની સંખ્યા વધુ હોવાનું જણાઈ રહ્યું છે.

 

(6:49 pm IST)