દેશ-વિદેશ
News of Monday, 9th September 2019

રશિયા અને અમેરિકા કરશે આતંકવાદના મુદ્દા પર ચર્ચા

નવી દિલ્હી: રશિયા અને અમેરિકા સોમવારના રોજ વિયેનામાં આતંકવાદના  મુકાબલા કરવાના મુદ્દા પર આગળના સમયની વાતચીત કરશે રશિયાની સરકાર તરફથી આ વાર્તામાં ઉપ વિદેશ મંત્રી ઓલેગ શિરોમોલોતોવ ભાગ લેશે જયારે અમેરિકાના પ્રતિનિધિત્વ ઉપ વિદેશ મંત્રી જોન સુલીવન કરશે અમેરિકી વિદેશ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ બને દેશોના રાજનયિક સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશી આતંકવાદ,આતંકવાદી વીતપોષણ, વિમાનન સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદના ખતરા સહિતની વાતચીત પર ચર્ચા કરવામાં આવશે। 

(6:24 pm IST)