News of Friday, 9th August 2019
વૈજ્ઞાનિકોએ બનાવ્યું દુનિયાનું સૌથી પતલુ સોનુ
નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ દુનિયાનું સૌથી પતલુ સોનુ બનાવવમાં કામયાબી મેળવી લીધી છે તેની મોટાઈ લગભગ બે અણુઓની બરોબર હોવાનું માલુમ પીડ રહ્યું છે આ સોનુ આપણી આંગણીના નખથી લગભગ દસ લાખ ગણું બારીક હોવાનું માલુમ પડી રહ્યું છે આ નવું સોનુ ચિકિત્સાથી લઈને ઔદ્યોગિક વિસ્તાર માટે પણ મોટા પાયે ઉપયોગી સાબિત થઇ શકે છે. બ્રિટેનની યુનિવર્સીટીના શોધકર્તાઓએ આ સોનાની શોધ કરી છે.
(6:52 pm IST)