દેશ-વિદેશ
News of Thursday, 9th August 2018

ફિશિંગ કરી રહેલ આ શખ્સ પર શાર્કે કર્યો હુમલો

નવી દિલ્હી: શાર્કને સમુદ્રમાં સૌથી ખતરનાક જીવ માનવામાં આવી રહ્યો છે અને જો તે હુમલો કરે તો એક વારમાં પાંચ ફૂટ લાંબા વ્યક્તિને એક ઝટકામાં ગળી જાય છે અમેરિકાના મૈસાચુસેટ્સમાં પણ એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.જેમાં એક શખ્સ સમુદ્રમાં માછલી પકડવા માટે ગયો હતો.જેને જોઈને એક શાર્ક માછલી તેને ખાવા માટે કૂદીને પાણીમાંથી ઉપર આવી અને તેને ક્ષણવારમાં દબોચી લે છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે..

(7:13 pm IST)