દેશ-વિદેશ
News of Thursday, 9th August 2018

યુકે :14 ભૂતો સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો દાવો: કહ્યું- ભૂતના બાળકને આપીશ જન્મ

યુકેના બ્રિસ્ટલમાં એક એમથિસ્ટ રીલ્મ નામની છોકરીએ દાવો ગર્યો છે કે, તે ભૂતોની સાથે રિલેશનશિપમાં છે. એટલુ જ નહિ તેણે તો ભૂતના બાળકને જન્મ આપવાનુ પ્લાનિંગ પણ કરી લીધુ છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એમથિસ્ટે યુકેના મૉર્નિંગ શો ‘This Morning'માં આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે અત્યાર સુધીમાં 14 ભૂતો સાથે શારીરિક સંબંધ બાંધી ચૂકી છે.

(12:11 pm IST)