દેશ-વિદેશ
News of Monday, 9th July 2018

સીરિયાઈ વાયુ સેનાએ ઇઝરાયલના યુદ્ધ વિમાન નષ્ટ કર્યા

નવી દિલ્હી: સિરિયાની વાયુસેનાએ ઇઝરાયલ દ્વારા સીરિયાના ટી-4 સૈન્યમથક પર હવાઈ હુમલા દરમ્યાન તેના યુદ્ધક વિમાનને નષ્ટ કરી દીધા છે સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ રવિવારના રોજ ઇઝરાયલી યુદ્ધવિમાનને પોતાનો વાયુક્સટરથી નષ્ટ કરી દેવામાં આવ્યા છે આની પહેલા પણ લડાકુ વિમાન મારી ગીરવી દેવામાં આવ્યા હતા જયારે મિસાઈલને રોકી દેવામાં આવી હતી.

(7:00 pm IST)