News of Saturday, 9th June 2018
ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે જે અંગે પ્રસાશને તપાસ શરૂ કરી દીધી છે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે સમાચાર એજન્સી એફે દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના પરિવહન સુરક્ષા બ્યુરોએ જણાવ્યું હતું કે સિંગલ એન્જીન સેસના 172 વિમાન શુક્રવારના રોજ રીહાયશી વિસ્તાર નજીક દુર્ઘટનાનું શિકાર બન્યું હતું જેમાં આગ લાગવાના કારણે એકનું મોત નીપજ્યું છે.
(6:42 pm IST)