દેશ-વિદેશ
News of Thursday, 9th May 2019

અમેરિકાએ લગાવ્યો ઇરાન મેટલ ઇન્ડસ્ટ્રી પર પ્રતિબંધઃ બીજા દેશોને પણ ચેતવણી આપી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક આદેશ જાહેર કરતા ઇરાનની મેટલ ઇન્ડસ્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે જેમાં લોખંડ,સ્ટીલ,તાબુ અને એલ્યુમિનિયમ ધાતુઓ શામેલ છે ઇરાનની મેટલ ઇન્ડસ્ટ્રીયની કુલ નિર્યાતમાં ૧૦ પ્રતિશત હિસ્સો છે જયારે ટ્રમ્પએ બીજા દેશોને પણ ઇરાનની ધાતુઓનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે.

(10:38 pm IST)